૧૯૪૮ માં કચ્છ રાજપૂત સભા ની સ્થાપના કરવામાં. આવી હતી.
આ સંસ્થા ના સર્વપ્રથમ પ્રમુખ બનવાનું સન્માન ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) ને મળ્યું હતું.
| ક્રમ સંખ્યા | પ્રમુખ | મહામંત્રી | વર્ષ |
|---|---|---|---|
| ૧ | ભારમલજી જાડેજા (કોઠારા ઠાકોર સાહેબ) | — | ૧૯૪૮ થી ૧૯૫૪ |
| ૨ | શ્રી ગજસિંહજી જાડેજા (લાકડીયા ઠાકોર સાહેબ) | — | ૧૯૫૪ થી ૧૯૬૦ |
| ૩ | શ્રી મકુ.હિંમતસિંહજી જાડેજા (ભુજ) | પી.સી. જાડેજા (માનકુવા) | ૧૯૬૦ થી ૧૯૮૫ મહામંત્રી: ૧૯૮૦ થી ૮૫ |
| ૪ | શ્રી મુરવાજી મોડજી જાડેજા (નાના આસંબિયા) | મહોબતસિંહ જાડેજા | ૧૯૮૫ થી ૧૯૯૪ |
| ૫ | શ્રી નવલસિંહ જાડેજા (માનકુવા, ભુજ) | મહોબતસિંહ જાડેજા | ૧૯૯૪ થી ૧૯૯૮ |
| ૬ | શ્રી નારણજી કાલુભા જાડેજા (નાની ખાખર, ભુજ) | પી.સી. જાડેજા (માનકુવા) | ૧૯૯૮ થી ૧૯૯૯ |
| ૭ | શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (નલિયા, ભુજ) | મુરુભા કે. રાઠોડ (વડવા, ભુજ) | ૧૯૯૯ થી ૨૦૦૮ |
| ૮ | શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) | પી.સી. જાડેજા | ૨૦૦૮ થી ૨૦૧૧ |
| ૯ | શ્રી જોરાવરસિંહ કે. રાઠોડ (વડવા, ભુજ) | પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) | ૨૦૧૧ થી ૨૦૧૬ |
| ૧૦ | શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) | પૃથ્વીરાજસિંહ જાડેજા (પરજાઉં) | ૨૦૧૬ થી ૨૦૨૩ |
| ૧૧ | શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા (ભચાઉ) | રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (મંજલ - ભુજ) | ૨૦૨૩ થી હાલમાં |